મણિપુરમાં ચાલી રહેલું સંકટ દેશની આંતરિક માનવતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. હિંસા, દુઃખ અને અવ્યવસ્થાના પળોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન ધારણ કર્યું છે.

મણિપુર માં વંશીય સંઘર્ષની બીજી વર્ષગાંઠ પર કોંગ્રેસે કહ્યું ‘ PM મોદીઆખી દુનિયામાં ફર્યા છે પરંતુ તેમને મુશ્કેલીગ્રસ્ત રાજ્યની મુલાકાત…